Ladakh માં -૨૦ તો હિમાચલમાં -૧૦ ડિગ્રીએ પહોંચ્યું તાપમાન
Ladakh, તા.૨૫ ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે વર્ષના અંતે ઉત્તર ભારતમાં ઠંડીએ પણ પોતાનું જોર બતાવવા માંડ્યું છે. પશ્ચિમી વિક્ષોભની અસરથી પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ યથાવત્ છે. વળી, યોગ્ય સૂર્ય પ્રકાશ ન મળતાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ૨૫ ડિસેમ્બરે લદ્દાખમાં તાપમાન ઘટતાં -૨૦ સુધી પહોંચી ગયું […]