સમૃદ્ધ Gujarat માં શ્રમિકોનું શોષણ, અન્ય રાજ્યોની સરખામણીમાં લઘુત્તમ વેતન ઓછું
Gandhinagar,તા.06 ગ્રામિણ વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર મનરેગા યોજના શરૂ કરાઈ હતી. ગરીબોના મસીહા હોવાનો દાવો કરતી સરકાર જ શ્રમિકનું શોષણ કરી રહી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછુ ચૂકવાય છે. મોટાભાગના રાજ્યોએ વેતનમાં સુધારો કરીને ગરીબ શ્રમિકને લાભ આપ્યો છે. પરંતુ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોને વધુ વેતન મળી રહે તે […]