ગુજરાતમાં ફરી ધરતી હચમચી, કચ્છમાં ૩.૩ની તીવ્રતાનો Earthquake
Bhuj,તા.૨૩ ગુજરાતના કચ્છ જિલ્લામાં સોમવારે સવારે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ૈંજીઇ) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિસ્મિક પ્રવૃત્તિને કારણે જિલ્લામાં કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. ગાંધીનગર સ્થિત આઇએસઆરએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે ૧૦.૦૫ વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૨ કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું. […]