Kutchમાં ભારત-પાક બોર્ડર પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ
Kutch, તા.23કચ્છ જિલ્લામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જાણકારી મુજબ કચ્છ જિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જિલ્લા પ્રશાસને કહ્યું કે, ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિ કે અન્ય કોઈ વસ્તુને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. ભૂકંપ સવારે 10.44 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર લખપતથી 76 […]