Jammu and Kashmir માં ચૂંટણીના માહોલ વચ્ચે આતંકીઓ સાથે અથડામણ,રાજૌરી-કૂપવાડામાં 3 ઠાર માર્યા
Jammu Kashmir,તા.29 જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના માહોલ વચ્ચે કુપવાડા અને રાજૌરીમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એન્કાઉન્ટર પૂર્ણ થયા બાદ વધુ બેથી ત્રણ આતંકીઓના મોતની પુષ્ટિ થઈ શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘૂસણખોરીની આશંકા સાથે સંબંધિત ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 28-29 ઓગસ્ટની […]