ઋષિ-મુનિઓને કુંભમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, All India Akhara Parishad
હાલમાં તમામ અખાડાઓએ આવા સંતો અને ઋષિઓને નોટિસ પાઠવી તેમના જવાબ માંગ્યા છે, Ujjain,તા.૧૮ અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરી મહારાજ કાર્યક્રમમાં હાજરી આપવા ઉજ્જૈન પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે પહેલાના સમયમાં ઋષિ-મુનિઓ અને કથાકારો પોતાને ભગવાનના સેવક અને તેના પુરોહિત માનતા હતા, પરંતુ હાલમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે જેમાં ઋષિ-મુનિઓ […]