અવિશ્વસનીય પરાજય બાદ કોંગ્રેસ એક્શનમાં, , Haryana ના દિગ્ગજ નેતાઓને કોંગ્રેસ અધ્યક્ષનું તેડું
Haryana,તા,10 હરિયાણામાં હાર બાદ કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે (10મી ઓક્ટોબર) હારની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. ભૂપેન્દ્ર હુડ્ડા, અશોક ગેહલોત, અજય માકન, પ્રતાપ સિંહ બાજવા, પ્રભારી દીપક બાબરિયા, પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાન આ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજરી આપી શકે છે. હરિયાણાને લઈને […]