અહંકાર એ ભગવાનનો ખોરાક છે,Kumar Vishwas આપની હાર પર કટાક્ષ કર્યો
New Delhi,તા.૮ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીનો પરાજય થયો છે અને દિલ્હીના લોકો કેજરીવાલની પાર્ટીથી મોહભંગ થઈ રહ્યા હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પર એક કટાક્ષપૂર્ણ ટિ્વટ કર્યું છે. જેમાં તેમણે વીડિયો સાથે લખ્યું છે કે અહંકાર એ ભગવાનનો ખોરાક છે. પોતાને એટલા શક્તિશાળી ન સમજો કે જેમણે […]