‘સન્માન આપે છે પણ કામ નહીં…’,Bollywood ને સુપરહિટ ગીતો આપનાર સિંગરનું દર્દ છલકાયું

Mumbai,તા.09  કુમાર સાનૂ બોલિવૂડનો મશહૂર સિંગર પૈકીનો એક છે. તે 90ના દાયકામાં તમામ સુપરહિટ ગીત આપવા માટે જાણીતો છે. આજે પણ કોઈ પાર્ટી, ઈવેન્ટ કે લગ્ન તેના ગીતો વિના અધૂરા લાગે છે. તે જ્યારે પણ સ્ટેજ પર ગાવા માટે આવે છે. પોતાના અવાજથી મ્યૂઝિક લવર્સને મંત્રમુગ્ધ કરી દે છે. જોકે, ઉમદા ગાયિકી છતાં આજકાલ ફિલ્મોમાં […]