Shraddha Kapoor ટૂંક સમયમાં ક્રિશ ફોર માટે શૂટિંગ શરૂ કરશે
ક્રિશનો ચોથો ભાગ 11 વર્ષ પછી સાકાર થશે શ્રદ્ધાએ ગયાં વર્ષે જ ક્રિશ ફોરમાં કામ કરી રહી હોવાનો સંકેત આપ્યો હતો Mumbai, તા.20 હૃતિક રોશનની ‘ક્રિશ ફોર’ માટે શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં શૂટિંગ શરુ કરશે તેવી સંભાવના છે. શ્રદ્ધાએ ગયાં વર્ષે જ પોતે ‘ક્રિશ ફોર’ની હિરોઈન હોવાનો સંકેત આપ્યો હતો. શ્રદ્ધાએ ત્યારે પોતે તડકો ખાઈ […]