કંઈક આઉટ ઓફ બોક્સ હોય તો ઓટીટી સિરીઝમાં એન્ટ્રી પાક્કી : Kriti Sanon
ક્રિતિએ કહ્યું, કશુંક એવું હોવું જોઈએ જેમાં મને એક કલાકાર તરીકે કામ કરવામાં મજા આવે Mumbai, તા.૧૨ જયપુર ખાતે યોજાયેલ આઇફા એવોર્ડમાં બોલિવૂડની હસ્તીઓનો જમાવડો હતો. તેમાં ક્રિતિ પણ હાજર રહી હતી, જ્યારે તેણે પોતાના ઓટીટી સિરીઝ ડેબ્યુ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેને કશુંક આઉટ ઓફ ધ બોક્સ મળે તો […]