Kriti ના બર્થડે વિશમાં પણ ઈશારો, કબીર સાથે રિલેશનશિપ કન્ફર્મ કરી?

કબીર એક મૂળ યૂકેનો બિઝનેસમેન છે અને અત્યાર સુધી ક્રિતિએ આ સંબંધો અંગે મૌન જાળવી રાખ્યું હતું Mumbai, તા.૨૩ ક્રિતિ તેના ગ્લેમરસ દેખાવ અને પ્રભાવશાળી અભિનય માટે જાણીતી છે. એક તરફ તેની ગ્લેમરસ પોસ્ટથી સોશિયલ મીડિયામાં લોકો તેના તરફ આકર્ષાતા રહે છે, બીજી તરફ તે ‘મિમી’ જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ પણ જીતે છે. તેણે […]

Kriti એ બહેન નૂપુર સાથેની સરખામણીને ખોટી ગણાવી, એકબીજા પ્રત્યેની અમારી લાગણીઓ ક્યારેય બદલાઈ નથી

Mumbai,તા.૨૫ ’લુકા છુપી’, ’બરેલી કી બરફી’, ’મિમી’ અને ’તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ જેવી ફિલ્મોની સફળતા સાથે, કૃતિ સેનને બોલિવૂડમાં પોતાની જાતને એ-લિસ્ટર અભિનેત્રી તરીકે સ્થાપિત કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, અભિનેત્રીએ પોતાની કપડાં અને મેકઅપ બ્રાન્ડ પણ ખોલી છે અને હવે ’દો પત્તી’ સાથે અભિનેત્રી નિર્માતા તરીકે તેની શરૂઆત કરવા માટે તૈયાર છે. […]

Varun Dhawan, Shraddha Kapoor and Kriti Sanon એક ફિલ્મમાં જોવા મળશે?

છેલ્લાં ૫૦ દિવસથી કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા પછી હવે આ ફિલ્મની ગતિ થોડી ધીમી પડી છે Mumbai, તા.૯ વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી દર્શકો ‘સ્ત્રી ૨’ના ‘ખૂબસુરત’ સોંગમાં જોઈ ચૂક્યા છે, ત્યારથી દર્શકો સ્ત્રી અને ભેડિયાના ક્રોસઓવરની રાહ જોઈ રહ્યાં છે. તેઓ રાહ જુએ છે કે ક્રિતિ સેનન, શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન વિશે […]

વર્ષો સુધી ફ્લોપ ફિલ્મો આપવા છતાં અમારા કરતાં દસ ગણી વધુ કમાણીઃ Kriti Sanon

ક્રિતિ સેનનની છેલ્લી ફિલ્મ ‘ક્રૂ’ સફળ રહી છે, જેમાં તેણે કરીના કપૂર અને તબ્બુ સાથે કામ કર્યું હતું Mumbai, તા.૨૩ ક્રિતિ સેનનની છેલ્લી ફિલ્મ ‘ક્રૂ’ સફળ રહી છે, જેમાં તેણે કરીના કપૂર અને તબ્બુ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મે ભારતમાં લગભગ ૭૫ કરોડની આવક કરી હતી. આ ફિલ્મની સફળતા બાદ હાલ ક્રિતી ઘણી ખુશ […]

ક્રિતીએ Kabir Bahiya સાથે ડેટિંગની અફવાને નકારી કાઢી

આવી અફવાઓથી હતાશ થઈ ગઈ છે ખોટી વાતો ફેલાતાં મારે પરિવાર તથા મિત્રો સમક્ષ ખુલાસા કરવા પડે છે Mumbai,તા.14 ક્રિતી સેનને બિઝનેસમેને કબીર બહિયા સાથે ડેટિંગની અફવાને નકારી કાઢી છે. તેના જણાવ્યા મુજબ આવી ખોટી અફવાથી હું હતાશ થઈ ગઈ છું. ક્રિતીએ કહ્યું હતું કે, મારી અંગત લાઇફ વિશે આ પ્રકારની વાતો  ફેલાવાથી મિત્રો અને […]

Kriti Sanon ની મીનાકુમારીના બાયોપિકનું શૂટિંગ ફરી ઠેલાયું

Mumbai , તા.18 વિતેલા જમાનાની અભિનેત્રી મીના કુમારીની બાયોપિકનું શૂટિંગ વધુ પાછળ ઠેલાઈ ગયું છે. આ ફિલ્મમાં કૃતિ સેનન મીના કુમારીની ભૂમિકા ભજવવાની છે. આ ફિલ્મનું શૂટિંગ મૂળ તો ઓક્ટોબર ૨૦૨૩માં જ શરુ થઈ જવાનું હતું. પરંતુ, કેટલાયં કારણોસર તેમાં સતત વિલંબ થતો રહે છે. હવે છેક ૨૦૨૫માં જ શૂટિંગ શરુ થઈ શકે તેવી ધારણા […]