35-40 વર્ષના ખેલાડીઓને ટીમમાંથી બહાર કરો,Krishnamurti Hooda BCCI સમક્ષ કરી માંગ

Sydney,તા.06 બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમને 1-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર પર ઘણાં પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. રોહતકના ભૂતપૂર્વ ભારતીય રણજી ક્રિકેટર કૃષ્ણમૂર્તિ હુડ્ડાએ આ હાર માટે વરિષ્ઠ ખેલાડીઓને જવાબદાર ગણાવ્યા હતા. હુડ્ડાએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે જ્યારે ઉર્જાથી ભરેલા યુવા ખેલાડીઓને […]