ગોવિંદાને ગોળી વાગી ત્યારે Krishna Abhishek ખૂબ રડ્યા,૭ વર્ષ પછી કાકા-ભત્રીજાએ ગળે મળીને લડાઈનો અંત કર્યો

Mumbai,તા.૨ સુપરસ્ટાર ગોવિંદા તાજેતરમાં કપિલ શર્માના કોમેડી શો ’ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન ૨’માં જોડાયા હતા. આ સમય દરમિયાન તે ચંકી પાંડે અને શક્તિ કપૂર સાથે શોનો ભાગ હતો. શોમાં પોતાના મામાને જોઈને કૃષ્ણા અભિષેક પોતાની જાતને રોકી ન શક્યા અને ગોવિંદાને ગળે લગાડ્યા. શો દરમિયાન ગોવિંદાએ ખુલાસો કર્યો કે જ્યારે તેણે આકસ્મિક રીતે […]

Comedian Krishna Abhishek ની પત્ની કાશ્મીરા અકસ્માતમાં ઈજાગ્રસ્ત

Mumbai,તા.18 કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની અને અભિનેત્રી કાશ્મીરા લોસ એન્જલસમાં એક ભયાનક અકસ્માતનો શિકાર બની છે. તે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ અકસ્માતની તસવીર શેર કરી છે. આ તસવીરમાં લોહીમાં લથબથ કપડાં નજર આવી રહ્યા છે. કાશ્મીરાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કેપ્શનમાં જણાવ્યું કે, આ અકસ્માત કેટલો ભયાનક હતો.  કાશ્મીરા ભયાનક […]

એ ભીડુ… કોમેડિયન Krishna Abhishek સિવાય કોઈ પણ જેકી શ્રોફની નકલ નહિ કરી શકે : કોર્ટનો ઓર્ડર અભિનેતાએ શેર કર્યો

Mumbai,તા.૧૨ થોડા સમય પહેલા બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે પરવાનગી વગર પોતાનું નામ, અટક, ડાયલોગ વગેરેનો ઉપયોગ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કોઈ તેની પરવાનગી વગર તેની મિમિક્રી, તેના નામ કે સ્ટાઈલની નકલ કરવાનો પ્રયાસ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, બધા વિચારી રહ્યા હતા કે હવે કૃષ્ણા અભિષેકનું શું થશે, કારણ […]