મોદીએ કેપી શર્મા ઓલીને Prime Minister of Nepal બનવા બદલ Congratulations
New Delhi,તા.૧૫ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને નેપાળ વચ્ચે મિત્રતાના ઊંડા સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી. નેપાળના પ્રધાનમંત્રી તરીકે તમારી નિમણૂક બદલ અભિનંદન. આપણાં […]