મમતા સરકાર મુશ્કેલીમાં,Kolkata rape case ના વિરોધમાં 50 વરિષ્ઠ ડૉક્ટરોના સામૂહિક રાજીનામા
Kolkata,તા,09 કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઓછામાં ઓછા ૫૦ ડોક્ટરોએદુષ્કર્મ અને હત્યાની પીડિતા મહિલા ડોક્ટર માટે ન્યાયની માગ માટે આમરણાંત ઉપવાસ કરી રહેલા ડોક્ટરો પ્રત્યે એકતા દર્શાવવા માટે રાજીનામા આપ્યા હતાં તેમ હોસ્પિટલના સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સામૂહિક રીતે રાજીનામું આપવાનો નિર્ણય મંગળવાર સવારે સરકારી હોસ્પિટલના વિભિન્ન વિભાગના […]