‘દેશમાં દરરોજ 86 દુષ્કર્મના કેસ, મહિલાઓ સુરક્ષાની આશા કોની પાસે રાખે..’ Priyanka Gandhi ની આકરી પ્રતિક્રિયા
New Delhi,તા.17 કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસ પર પ્રિયંકા ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘દેશમાં દરરોજ 86 દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં મહિલાઓને કેવી રીતે સુરક્ષિત ગણી શકાય? કોલકાતા તેમજ બિહાર, યુપી અને ઉત્તરાખંડમાં બનેલી ઘટનાઓને જોઈને દેશભરની મહિલાઓ દુ:ખી છે અને ગુસ્સે પણ છે.’ દેશભરની મહિલાઓ […]