લખનૌ છોડ્યા બાદ KL Rahul કોચ અને સાથી ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો
New Delhi,તા.૨૭ આઇપીએલ ૨૦૨૫ની મેગા ઓક્શન સમાપ્ત થઈ ગઈ છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ હવે દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. ફ્રેન્ચાઇઝીએ તેને ૧૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ તે લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ હતો. હવે આ અનુભવી ખેલાડીએ ટીમ સાથેના સંબંધો ખતમ થયા બાદ પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાની જૂની ફ્રેન્ચાઈઝીના કોચ, સાથી ખેલાડીઓ અને […]