Iran ના જાસૂસે જ ઈઝરાયલને નસરલ્લાહના ગુપ્ત ઠેકાણાનો ભાંડો ફોડી દીધાના અહેવાલ
ઈરાન લેબેનોનનું મિત્ર છે : હિઝબુલ્લાહને પૂરેપૂરો ટેકો આપે છે તેથી તેને નસરલ્લાહના છુપાવાનાં ગુપ્ત સ્થળની ખબર હોવાની શક્યતા છે Iran,તા.01 શું ઈઝરાયલને હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહના છુપાવાનાં ગુપ્ત સ્થળની માહિતી ઈરાનના જાસૂસ તરફથી મળી હતી ? આ અંગે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ઈરાની જાસૂસે જ ઈઝરાયલને નસરલ્લાહનાં છુપાવાની માહિતી આપી […]