Kerala ના વાયનાડમાં આફત બન્યો વરસાદ, ભૂસ્ખલનથી મૃત્યઆંક વધીને 24 થયો

Kerala,તા.30 દેશમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેરળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભીષણ ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ અને […]