Salman Khan કિક ટૂની જાહેરાત કરી, શૂટિંગ પણ શરૂ
સેટ પરથી ફોટોશૂટની તસવીરો જારી કરી સિકંદરની રાહ જોઈ રહેલા ચાહકો કિક ટૂની એનાઉન્સમેન્ટથી આનંદમાં Mumbai,તા.05 સલમાન ખાનના ચાહકો તેની ‘સિકંદર’ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે તેવા સમયે જ સલમાને પોતે ‘કિક ટૂ’ ફિલ્મની પણ જાહેરાત કરતાં તેના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા. સલમાને ફિલ્મના સેટ પરથી ફોટોશૂટની તસવીરો જાહેર કરી હતી. તે સાથે જ […]