PMJAY-મા યોજના માટે હેલ્પલાઈન નંબર જાહેર, મુશ્કેલી પડે તો દર્દીઓ કરી શકે છે સંપર્ક
Gandhinagar,તા.04 ખ્યાંતિકાંડ બાદ પીએમજેએવાય યોજના માટે નવી એસઓપી જાહેર કરીને નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે આરોગ્ય વિભાગે દર્દીઓની સુવિધામાં વધારો કરવા અને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેના પર સંપર્ક કરી દર્દીઓ કે તેમના સગા કોઈ પણ મુશ્કેલીમાં મદદ મેળવી શકશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ […]