ચોરી પકડી ગઈઃ કોને ડેટ કરી રહી છે Khushi Kapoor
અભિનેત્રીની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહી છે, જેના પર યુઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે Mumbai, તા.૧ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની લાડલી દીકરી અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તેને ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યુ કર્યું હતું. હવે તે જુનૈદ ખાન સાથે લવયાપામાં જોવા મળશે જેનું આ દિવસોમાં પુરજોશથી પ્રમોશન થઈ […]