કાલે અઢારેય વર્ણના કુળદેવી Khodiyar Mataji નો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે

Bhavnagar,તા.04 દર વર્ષની જેમ આ વર્ષે પણ અઢારેય વર્ણના કુળદેવી જગત જનની જોગમાયા આઈ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિની મહા સુદ ૮ આગામી ૫ ફેબુ્રઆરીના રોજ પરંપરાગત રીતે ભાવ અને ભકિતમય માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ અવસરને અનુલક્ષીને ખોડિયાર મંદિરમાં વિશેષ શણગારના દર્શન, ત્રણેય પહોરની આરતી, પૂજન અર્ચન અને યજ્ઞા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો […]