Asim Riaz ને જૂની ‘અંગુરી ભાભી’એ કર્યો સપોર્ટ, રોહિત શેટ્ટીના શૉમાં થયેલી બબાલનું સત્ય જણાવ્યું!
Mumbai,તા.02 ‘ખતરો કે ખિલાડી’ની 14મી સીઝનની શરૂઆત સાથે જ શો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. રોહિત શેટ્ટી સાથેના ઝઘડા બાદથી આ શોના સ્પર્ધક આસિમ રિયાઝ એનકેન પ્રકારે વિવાદોમાં રહેતા સોશિયલ મીડિયા પર પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે શોનું શૂટિંગ કેપટાઉનમાં નહીં પરંતુ રોમાનિયામાં થયું છે. રિયાલિટી ટીવી શો […]