KGF 3 માં યશનું સ્થાન અજિત લે તેવી ચર્ચા
યશ પાસે હાલ કેજીએફ થ્રી માટે સમય નથીયશને પડતો મૂકાશે તો પહેલા બે ભાગ જેવી સફળતા નહિ મળે તેવી ચાહકોને શંકા Mumbai,તા.07 ‘કેજીએફ થ્રી’માં યશની જગ્યાએ અજિત મુખ્ય ભૂમિક ભજવે તેવા અહેવાલો વહેતા થયા છે. તેના કારણે યશના ચાહકો ભારે નારાજ થયા છે. સાઉથના ફિલ્મ ઉદ્યોગમાં ચર્ચા અનુસાર યશ પાસે હાલ કોઈ મોટો પ્રોજેક્ટ કરવા […]