સૌથી મજબૂત રાજ્યમાં BJPમાં ‘અંદરોઅંદર ડખા’, કેન્દ્રીય નેતૃત્વ અને RSS ચિંતિત
Uttar-Pradesh,તા.02 ભાજપ માટે એક સમયે ઉત્તર પ્રદેશ સૌથી મજબૂત રાજ્ય હતું, જોકે યુપી લોકસભા ચૂંટણી-2024ના પરિણામોમાં ભાજપને નુકસાન થયા બાદ પાર્ટીમાં ‘અંદરોઅંદર ડખા’ના સતત અહેવાલો ઉછળતા જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સંબંધોમાં ખટાશ ઉભી થયા ભાજપ કેન્દ્રીય નેતૃત્વ સહિત આરએસએસે પણ ચિંતા વ્યક્ત કરી છે. RSSએ બંને નેતાઓ […]