જ્યાં ભૂસ્ખલને તારાજી સર્જી ત્યાં પહોંચ્યા Rahul-Priyanka, 160થી વધુ લોકો ગુમાવી ચૂક્યા છે જીવ

Kerala,તા.01 કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે (30 જુલાઈ) મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સેના દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના […]