Unique record : 10 વર્ષની કારકિર્દી અને 100થી વધુ મેચ, છતાં આ ઓપનર ક્યારેય ODIમાં ‘0’ રને આઉટ ના થયો

Mumbai,તા.20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તમામ એવા રેકોર્ડ છે જેને જાણીને ચાહકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આવા જ એક ક્રિકેટરનો રેકોર્ડ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે વન ડેના પોતાના આખી કારકિર્દીમાં ક્યારેય 0 પર આઉટ નથી થયો. છે ને રસપ્રદ રેકોર્ડ. બે દેશો માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલો  ક્રિકેટર કેપ્લર વેસલ્સના નામે આ  રેકોર્ડ નોંધાયેલો છે. […]