Kedarnath માં બગડેલું હેલિકોપ્ટર એરલિફ્ટ કરવા જતાં દોરડું તૂટ્યું અને જમીન પર પટકાયું

Kedarnath,તા.31 કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર અકસ્માત થયો છે. ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર જૂના હેલિકોપ્ટરને પાછું લાવી રહ્યું હતું, ત્યારે ખામીયુક્ત હેલિકોપ્ટરને રામબાડા નજીક આકાશમાંથી ડ્રોપ કરવું પડ્યું હતું. આકાશમાંથી હેલીને ખીણમાં છોડી દીધું જાણકારી મુજબ 24 મે 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જે ક્રેશ થયું […]