પર્વતીય રાજ્યોમાં સતત હિમવર્ષા: Kedarnath માં તાપમાન માઇનસ 19 ડીગ્રી
New Delhi, તા.13પર્વતીય રાજ્યોમાં સતત હિમવર્ષાને પગલે પાટનગર દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યો ફરી વખત કાતિલ ઠંડીની લપેટમાં સપડાયા છે. જો કે આજે ધુમ્મસમાં આંશિક રાહત હતી. સામાન્ય ધુમ્મસ વચ્ચે ત્રણ દિવસનું ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગના રીપોર્ટ મુજબ હળવા વરસાદને કારણે ઠંડી વધી ગઇ છે અને તેમાંથી તાત્કાલીક રાહત મળવાની સંભાવના […]