KBC 16: આ દિવસે શરૂ થશે ભારતનો સૌથી લોકપ્રિય ટીવી ગેમ શો, પ્રોમો આવ્યો સામે

Mumbai તા.24 શું તમે સવાલોના જવાબો આપીને માલામાલ બનવા માટે તૈયાર છો? જો હા તો અમિતાભ બચ્ચન પણ સોની ટીવી સાથે તૈયાર છે. ‘કૌન બનેગા કરોડપતિ’ એટલે કે KBC એ ભારતના સૌથી પ્રતિષ્ઠિત ટેલિવિઝન ગેમ શોમાંનો એક છે, જેને અમિતાભ બચ્ચન વર્ષોથી હોસ્ટ કરી રહ્યાં છે. આ શોએ તેમના જ્ઞાનના બળ પર ઘણા લોકોના સપના […]