Shekhar Kapur અને સુચિત્રાની દીકરી કાવેરી બની હીરોઈન

૧૯૮૩ના વર્ષમાં આવેલી શેખર કપૂરની ‘માસૂમ’ની સીક્વલ અંગે ઘણાં સમયથી ચર્ચાઓ હતી Mumbai, તા.૬ બોલિવૂડમાં આગમન કરી રહેલાં સ્ટારકિડ્‌સની યાદીમાં હવે પ્રખ્યાત ફિલ્મ મેકર શેખર કપૂર અને એક્ટર સુચિત્રા કૃષ્ણમૂર્તિની દીકરી કાવેરીનું નામ જોડાયું છે. ફિલ્મમાં હીરોઈન તરીકે કાવેરીની પહેલી ફિલ્મ અંગે ઘણાં સમયથી ચર્ચાઓ ચાલતી હતી. પિતા શેખર કપૂરની હિટ ફિલ્મ માસૂમથી કાવેરી શરૂઆત […]