KBC ના ઈતિહાસમાં પહેલીવાર બની ઘટના, કંટેસ્ટેન્ટે અધવચ્ચે શૉ છોડ્યો, અમિતાભ પણ ચોંક્યા
Mumbai,તા.21 ‘કૌન બનેગા કરોડપતિ’ વર્ષ 2000 થી ચાહકોનો ફેવરેટ શો બનેલો છે. લોકો તેમના જ્ઞાનના આધારે ક્વિઝ શોમાંથી લાખો રુપિયાની કમાણી કરી ગયા છે. કેટલાક લાખોપતિ બન્યા છે, તો કેટલાક શોમાંથી કરોડપતિ તરીકે બહાર આવ્યા. પરંતુ સિઝન 16માં કંઈક એવું થયું જે છેલ્લા 24 વર્ષમાં ક્યારેય બન્યું ન હતું. સ્પર્ધકે અમિતાભને ચોંકાવી દીધા શોનો એક […]