Katrinaએ વિક્કીની ફિલ્મ છાવાના ભરપુર વખાણ ઇન્સ્ટાગ્રામ પર
Mumbai, તા.૨૨ વિકી કૌશલ અને કેટરિના કૈફ મુંબઈમાં ડેટ નાઈટ માટે બહાર નીકળ્યા હતા અને તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કેટરિનાએ ઇન્સ્ટાગ્રામ પર વિક્કીની નવી ફિલ્મ ‘છાવા’ની પ્રશંસા કરતી એક ભાવનાત્મક પોસ્ટ લખી. આ ફિલ્મે ભારતમાં ૭ દિવસમાં ૨૧૯.૭૫ કરોડની કમાણી કરી છે.અભિનેતા વિકી કૌશલ અને કેટરિના કૈફ ડેટ નાઈટ […]