Kasauti Zindagi Ki ’ના સ્ક્રિપ્ટ રાઈટર મહેશ પાંડેની ધરપકડ, છેતરપિંડીનો આરોપ
Mumbai,તા.૧૦ એકતા કપૂરના શો ’કસૌટી ઝિંદગી કી’ના સ્ક્રિપ્ટ રાઈટર મહેશ પાંડેની મુંબઈ પોલીસે નિર્માતા જતિન સેઠી સાથે રૂ. ૨.૬૫ કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ પાંડેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ અંગે અંબોલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું- જતિન […]