કરણ જોહર, કાર્તિક આર્યન, મલાઇકા અરોરા Melbourne માં ફર્યા
૨૫ ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં વિવિધ ભાષાની ભારતીય ફિલ્મો રજૂ થઈ રહી છે Mumbai, તા.૧૯ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મોના સ્ક્રિનિંગ માટે બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચી ગયા છે. કરણ જોહર, મલાઇકા અરોરા, કાર્તિક આર્યન, કબીર ખાન, મિની માથુર તેમજ ‘કિલ’નો લક્ષ્ય મેલબોર્નની ગલીઓમાં ફરવા નીકળ્યા હતા. આ દરમિયાનની તેમની તસવીરો મિની માથુરે […]