વેરઝેર ભુલી Kartik Aaryan ફરી કરણ જોહરની ફિલ્મમાં

Mumbai,તા.27 કાર્તિક આર્યન અને કરણ જોહરે ભૂતકાળના મતભેદો ભૂલી હાથ મિલાવ્યા છે. કરણ જોહરે કાર્તિક સાથે ‘તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી’ ફિલ્મની ઘોષણા કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કરણ જોહરે કાર્તિકને ‘દોસ્તાના ટૂ’નું થોડુંક શૂટિંગ કર્યા બાદ કાઢી મૂક્યો હતો. તે વખતે કરણે કાર્તિકના અનપ્રોફેશનલ એટિટયૂડના કારણે પોતાને કરોડોનું નુકસાન થયાનો […]

Bhulabhoolaiya 3 રીલિઝ થાય તે પહેલાં ચોથા ભાગની તૈયારી

 કાર્તિક આર્યન ચોથા ભાગમાં પણ રિપીટ થશે ત્રીજો ભાગ હિટ થશે એમ માની તૈયારી શરુ, કાર્તિક સિવાયના કલાકારો હવે પછી નક્કી थશે  Mumbai,તા.19 કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’ આગામી દિવાળીએ રીલિઝ થવાની છે પરંતુ તે પહેલાં જ નિર્માતા ટી સીરિઝ તથા દિગ્દર્શક અનીસ બાઝમીએ ચોથા ભાગની તૈયારી શરુ કરી દીધી છે.  ચોથા ભાગમાં હિરો તરીકે કાર્તિક […]

Karthik Aaryan ની હોરર-કોમેડી ફિલ્મ ભુલભુલૈયા-3 ની રિલીઝ ડેટ આવી સામે

Mumbai,તા,13 સ્ત્રી 2 પછી, બીજી હોરર-કોમેડી ફિલ્મ આ વર્ષે સ્ક્રીન પર આવવા જઈ રહી છે. દર્શકો લાંબા સમયથી કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’ની રાહ જોઈ રહ્યા છે. હવે આખરે ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. ટી-સિરીઝના હેડ ભૂષણ કુમારે ‘ભૂલ ભૂલૈયા 3’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ‘ભૂલ ભુલૈયા 3’ […]