સમાધાન ન થતાં Singham Again and Bholabhulaya Three’ ની ટક્કર નક્કી
અજય દેવગણ ફિલ્મ પાછી ઠેલવા માન્યો નહીં દિવાળીએ બંને ફિલ્મો સાથે રીલિઝ થતાં એકબીજાના બિઝનેસને નુકસાન કરે તેવો સંદેહ Mumbai,તા,13 આગામી દિવાળીએ અજય દેવગણ સહિતના કલાકારોની ‘સિંઘમ અગેઈન’ તથા કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’ની ટક્કર થશે એ નક્કી થઈ ગયું છે. ‘ભૂલભૂલૈયા થ્રી’ના સર્જકોએ રીલિઝ ડેટમાં ફેરફાર માટે સમજૂતીના પ્રયાસો કર્યા હતા પરંતુ અજય દેવગણે સાફ […]