AAP છોડી joined BJP ધારાસભ્યને ઝટકો, પક્ષપલટા કાયદા હેઠળ સ્પીકરે સભ્યપદ છીનવ્યું
New Delhi,તા,25 દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ છતરપુરના ધારાસભ્ય કરતાર સિંહ તંવરનું સભ્યપદ છીનવી લીધું છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં છતરપુર મતવિસ્તારમાંથી AAPની ટિકિટ પર ચૂંટાયેલા તંવરે પાર્ટી છોડી દીધી હતી. આ સાથે જ આ વર્ષે જુલાઈમાં એક અન્ય ધારાસભ્ય રાજ કુમાર આનંદ સાથે ભાજપમાં […]