Vadodara જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ કરજણમાં પાંચ ઇંચ વરસાદ

આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ Vadodara,તા,03 વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની વધુ એક સિસ્ટમ એક્ટિવ થઈ છે, અને તેના કારણે વડોદરામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી બાજુ વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કરજણમાં આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વડોદરામાં ચાર દિવસના વિરામ […]