Karisma એ રણધીરને ટેકો આપીને પુત્રીની ફરજ નિભાવી
કપૂર પરિવાર ઉજવી રહ્યો છે પીઢ અભિનેતા અને દિગ્દર્શક રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિ Mumbai, તા.૧૬ પીઢ અભિનેતા અને દિગ્દર્શક રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિ પર, તેમનો આખો પરિવાર તેમની ફિલ્મોની ઉજવણી કરવા માટે એક છત નીચે એક સાથે આવ્યો હતો. આ ખાસ અવસર પર, આલિયાનો તેની સાસુ અને ભાભી પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો, જ્યારે કરિશ્મા કપૂરે […]