Kareena Kapoor જેવી સ્ટાર પહેલા એક્ટ્રેસ નહીં પરંતુ વકીલ બનવા માંગતી હતી

Mumbai તા,23 આજે કરીના કપૂર ખાનને કોઈ પરિચયની જરૂર નથી. લગભગ અઢી આ દાયકાની કારકિર્દીમાં બેબોએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક એવું સ્થાન હાંસલ કર્યું છે જ્યાં દરેક વ્યક્તિ પહોંચી શકતી નથી. ક્યારેક તે ક્લાસી પૂ બની ગઈ તો ક્યારેક મોટા પડદા પર બબલી ગીતથી પ્રચલિત બની. તેણે પોતાના તમામ પાત્રોથી દર્શકોના દિલ જીતી લીધા છે. […]