વેરઝેર ભુલી Kartik Aaryan ફરી કરણ જોહરની ફિલ્મમાં

Mumbai,તા.27 કાર્તિક આર્યન અને કરણ જોહરે ભૂતકાળના મતભેદો ભૂલી હાથ મિલાવ્યા છે. કરણ જોહરે કાર્તિક સાથે ‘તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી’ ફિલ્મની ઘોષણા કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કરણ જોહરે કાર્તિકને ‘દોસ્તાના ટૂ’નું થોડુંક શૂટિંગ કર્યા બાદ કાઢી મૂક્યો હતો. તે વખતે કરણે કાર્તિકના અનપ્રોફેશનલ એટિટયૂડના કારણે પોતાને કરોડોનું નુકસાન થયાનો […]