Karachi stadium માં બનાવટી ઓળખ સાથેનો વ્યક્તિ ઝડપાયો

પાકિસ્તાનમાં ૧૯મીથી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થનારો છે જેમાં આઠ ટીમ ભાગ લેનારી છે Karachi, તા.૧૫ પાકિસ્તાનમાં સુરક્ષાની વ્યવસ્થા અને જોખમને કારણે ભારત સરકારે તેની ક્રિકેટ ટીમને ત્યાં નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો અને તેને સમર્થન મળી ગયું હતું કેમ કે જ્યાં અત્યંત મહત્વની મેચો રમાનારી છે અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને હવે માંડ એક […]