Champions Trophy: કરાંચીમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ન ફરકાવાયો તો ફેન્સ ભડક્યાં

New Delhi,તા.17 આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. જે પાકિસ્તાનના ત્રણ શહેરો (લાહોર,  કરાંચી અને રાવલપીંડી) અને દુબઈમાં યોજાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ  કરાંચી અને પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમશે. શું છે સમગ્ર વિવાદ? આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થાય તે પહેલા […]

Trumpનો હમશકલ વ્યક્તિ પાકિસ્તાનમાં ખીર વેચે છે

Karachi,તા.15અમેરિકાનાં નવાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ શપથ લેશે. ટ્રમ્પ અને પીએમ મોદીની મિત્રતા જાણીતી છે, જેનાં કારણે પાકિસ્તાનમાં તણાવ વધી ગયો છે. આ દરમિયાન પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં ખીર વેચતો એક વ્યક્તિ ચર્ચામાં છે. વાસ્તવમાં, આ વ્યક્તિ બિલકુલ ટ્રમ્પ જેવો જ દેખાય છે. આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. […]

18 વર્ષના Pakistani Teenager મમ્મીનાં બીજા લગ્ન કરાવ્યાં

Karachi,તા.31 સોશ્યલ મિડિયામાં એક વિડીયો જોરદાર વાઈરલ થયો છે જેમાં 18 વર્ષનાં અબ્દુલ અહાદ નામનાં પાકિસ્તાની યુવાને તેની મમ્મીનાં બીજા લગ્ન કરાવ્યા છે.માં અને દિકરો સાથે રહેતા હતા પણ માતાએ તેનો જીવનસાથી મળી રહે તેવી કામના કરનારા અબ્દુલ અહાદે તેના બીજા લગ્ન કરાવીને એનો વિડીયો અપલોડ કર્યો હતો. ઈન્સ્ટ્રાગ્રામ પર મુકેલા આ વિડીયોએ લોકોના દીલ […]

Balochistanમાં આતંકવાદીઓએ ભારે હથિયારોથી હુમલો કર્યો,૩સુરક્ષાકર્મીઓ માર્યા ગયા

Karachi,તા.૯ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ત્રણ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. પોલીસે રવિવારે આ અંગે માહિતી આપી છે. આતંકવાદીઓએ શનિવારે ડુકી જિલ્લામાં કોલસાની ખાણ નજીક એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો, જેમાં બે ફ્રન્ટિયર કોર્પ્સ સૈનિકો માર્યા ગયા અને અન્ય ત્રણ સૈનિકો ઘાયલ થયા, એક વરિષ્ઠ પોલીસ અધિકારી સરદાર રિંદે જણાવ્યું […]