‘Rahul Gandhi ડ્રગ્સ લે છે, તેમની…’, સંસદમાં Kangana-Ranaut આ શું બોલી ગઈ, નિવેદનથી ચર્ચા છંછેડાઈ

  સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. સંસદની અંદર અને બહાર પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક હુમલાઓ થઈ રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે બજેટ ભાષણ પર ચર્ચા દરમિયાન સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. એવામાં હવે હિમાચલ પ્રદેશની મંડી સીટથી લોકસભા સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે રાહુલ ગાંધીના ભગવાન શિવજીનું સરઘસને […]

Moharram નો એક વીડિયો પોસ્ટ કરી કંગના ફરી વિવાદોમાં

Mumbai,તા.30 કંગના રણૌતની તાજેતરની ટ્વીટ ચર્ચામાં છે. તેણે મુસ્લિમોના મોહર્રમના માતમની એક ક્લિપ રીપોસ્ટ કરી છે. સાથે જ કંઈક એવું લખ્યું છે જે હિંટ આપી રહ્યું છે કે હિંદુઓએ પણ આ રીતે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. કંગનાની ટ્વીટ પર લોકોની જુદી-જુદી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અમુક લખી રહ્યાં છે કે મુસ્લિમોનો આ માતમ […]

Kangana સહિત ભાજપના બે સાંસદો સંકટમાં! સાંસદ પદ ગુમાવવાનો ડર, હાઈકોર્ટ પહોંચી ગયો મામલો

Himachal Pradesh,તા.25 ભાજપના બે સાંસદોના સાંસદ પદ પર હવે સંકટ મંડરાઈ રહ્યું છે. આ બંને દિગ્ગજ સાંસદો વિરુદ્ધ સંબંધિત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા સીટ અને મધ્યપ્રદેશમાં લોકસભા સીટને લઈને બે અરજીઓ દાખલ કરાઈ છે. બંને જ ચૂંટણીને હાઈકોર્ટમાં પડકાર ફેંકાયો છે. આ બે સાંસદો પર સંકટ  મંડીથી લોકસભા સાંસદ બોલિવૂડ અભિનેત્રી […]

નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને Kangana Ranaut નો ટોણો

New Delhi, તા.18 જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને તેમની સાથે વિશ્વાસઘાત થયું હોવાનું પણ જણાવ્યું હતું. તેમના નિવેદન બાદ શંકરાચાર્યને ચોતરફથી ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે BJP સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પણ આ મુદ્દે સામે આવીને વિરોધ કરી […]