ભારે વિવાદ વચ્ચે JP Nadda સાથે Kangana Ranaut ની મુલાકાત, નીતિગત વિષયો પર ન બોલવા નિર્દેશ

New Delhi,તા.29 બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌત ખેડૂતો પરના પોતાના નિવેદનને લઈને વિપક્ષ દ્વારા પ્રહારો કરી રહ્યાં છે, ત્યારે કંગના જાતિગત વસ્તી ગણતરી પરના પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવી છે. આ દરમિયાન, આજે (29 ઑગસ્ટે) ભારે વિવાદ વચ્ચે કંગનાએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. નીતિગત વિષયો પર ન […]

સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન Punjab બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત

ખેડૂતોના આંદોલન દરમિયાન ઉપદ્રવી હિંસા ફેલાવી રહ્યા હતા અને તેમનું પ્લાનિંગ ઘણું લાંબુ હતું : કંગના રનૌત Himachal Pradesh, તા.૨૫ બોલીવુડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે ફરી એકવાર ખેડૂતોના આંદોલન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તાજેતરમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું કે સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન […]

Kangana Ranaut ની ફિલ્મ Emergency રિલીઝ પહેલા જ વિવાદોમાં, પ્રતિબંધ મૂકવાની માંગ

Mumbai,તા.23 કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી(Emergency) રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની સતત માંગ ઉઠી રહી છે. ફિલ્મમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. સમિતિનું કહેવું છે કે […]

Indira Gandhi ના હત્યારાના દીકરાએ ફિલ્મનો વિરોધ કર્યો

ઇમરજન્સી’ શીખ સમુદાયને ખોટી રીતે બતાવે છે, જેના કારણે સમાજમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે Mumbai,તા.૨૧ કંગના રનૌત તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને વિવાદમાં આવી છે. ફરીદકોટના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસાએ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. સરબજીત સિંહે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે કહ્યું છે કે ફિલ્મ ‘ઇમરજન્સી’ શીખ સમુદાયને […]

Kangana Ranaut ખોલ્યાં બોલિવૂડની પાર્ટીના રાઝ, કહ્યું – બેવકૂફો સાથે મિત્રતા કઈ રીતે કરું

Mumbai, તા.20 અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌત આ દિવસોમાં ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. બધાએ તેના ખૂબ વખાણ કર્યા છે. હવે કંગના ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે તેણે રાજ શમાની સાથેના પોડકાસ્ટમાં બોલિવૂડના લોકો અને તેમની પાર્ટીઓ વિશે પ્રતિક્રિયા આપી હતી. હું બોલિવૂડ ટાઈપની વ્યક્તિ નથી […]

Kangana Ranaut-Tamanna Bhatia એ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો

Mumbai,તા.૧૯ રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના સંબંધને વધુ ગાઢ અને ગાઢ બનાવે છે. દર વર્ષે દરેક વ્યક્તિ ભાઈ અને બહેનના અતૂટ બંધનને રક્ષાબંધન તરીકે ઉજવે છે. આજે એટલે કે ૧૯મી ઓગસ્ટના રોજ તમામ ભાઈઓ અને બહેનો દરેક ઘરમાં ખુશીથી રાખી પર્વની ઉજવણી કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ વિશ્વાસ અને પ્રેમથી ભરેલા આ સંબંધને સેલિબ્રેટ કરી રહ્યા […]

Kangana Ranaut ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ થશે

Mumbai,તા.૧૨ કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ થશે. અભિનેત્રીએ પોસ્ટર સાથે રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. તો જાણો ક્યારે અને ફિલ્મ ક્યાં જોવા મળશે.૪ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી અભિનેત્રી કંગના રનૌતની ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટ ૨૦૨૪ના દિવસે લોન્ચ કરવામાં આવશે. ભારતીય લોકતંત્રનો એક મહત્વનો અને વિવાદાસ્પદ પ્રકરણને દેખાડનારી […]

વાદળ ફાટ્યાના પાંચ દિવસ પછી કંગના નીકળી Himachalના હાલ જોવા, તબાહી જોઈને ભાવુક

Himachal,તા.06  હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મંડીમાં 31 જુલાઈના રોજ આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 45 લોકો ગુમ થયા છે. એવામાં હવે આ કુદરતના પ્રકોપના છ દિવસ બાદ ત્યાની સ્થિતિની તાગ મેળવવા અને જરૂરિયાતમંદની મદદ કરવા માટે અભિનેત્રી અને મંડી સાંસદ કંગના રનૌત હિમાચલ પ્રદેશ પહોંચી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કંગના રામપુર પહોંચી તાજેતરમાં જ […]

દેશ કંઈ ખાવાની વસ્તુ નથી, કંઈક તો સમજો : Kangana એ Rahul Gandhi ને સંભળાવ્યું

New Delhi, તા.02 હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે એક વખત ફરી રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું છે. ગૃહમાં રાહુલ ગાંધીએ બજેટના હલવા પર નિશાન સાધ્યું તો હવે કંગનાએ રાહુલ ગાંધી પર પલટવાર કરતાં એકવાર ફરીથી તેમના પર સવાલ ઊભા કરી દીધાં છે. રાહુલ ગાંધી પર કંગના રણૌત ભડકી સંસદમાં મીડિયા સાથે વાતચીત […]

Rahul Gandhi ની લોકસભામાં જાતિની કમેન્ટ પર કંગના રણૌતે કટાક્ષ કર્યો

New Delhi તા.01 રાહુલ ગાંધીની લોકસભામાં જાતિની કમેન્ટ પર કંગના રણૌતે કટાક્ષ કર્યો છે. કંગનાની instagram પોસ્ટ વાઇરલ થઈ રહી છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, અનુરાગ ઠાકુરે લોકસભામાં મારો અપમાન કર્યું અને મને અપશબ્દો કહ્યા. હવે કંગના એ તેમનો જુનો વિડીયો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી પણ લોકોને જાતિ પૂછતા નજર આવી રહ્યા […]