Kangana Ranaut નો બોલિવૂડમાં ષડયંત્રનો દાવો: કહ્યું- મારી સાથે કામ ન કરવા લોકોને ધમકી અપાય

  કંગના રણૌત તેની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને ઘણી ઉત્સાહિત જોવા મળી રહી છે, ત્યારે કંગના  આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન કંગનાએ જણાવ્યું છે કે, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની વિરુદ્ધમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાથી ફિલ્મ બનાવતી વખતે ઘણી મુશ્કેલી પડી હતી.’ કંગનાનો દાવો છે કે, ‘ઘણા કાસ્ટિંગ ડાયરેક્ટર્સ, સિનેમેટોગ્રાફર્સ અને એક્ટર્સે […]