તનુ વેડ્‌સ મનુઃ ત્રીજી સીક્વલમાં Kangana Ranaut ના ટ્રિપલ રોલ

કંગના રણોત અને આર મધવને ૨૦૧૧ના વર્ષમાં ‘તનુ વેડ્‌સ મનુ’માં પહેલી વાર સાથે કામ કર્યુ હતું Mumbai, તા.૮ કંગના રણોત અને આર મધવને ૨૦૧૧ના વર્ષમાં ‘તનુ વેડ્‌સ મનુ’માં પહેલી વાર સાથે કામ કર્યુ હતું. આશ્ચર્યજનક રીતે આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ પુરવાર થઈ હતી. ડાયરેક્ટર આનંદ એલ. રાયએ ચાર વર્ષ બાદ ફરી તેમને ભેગા કર્યા […]

હાઇકોર્ટ : Kangana Ranaut ની ‘ઇમરજન્સી’માં થશે ફેરફારો

કંગના રનૌતે આ ફિલ્મનું દિગ્દર્શન, સહ-નિર્માણ અને અભિનય કર્યો છે, જેમાં તે સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીની મુખ્ય ભૂમિકામાં છે Mumbai, તા.૧ કંગનાની વિવાદાસ્પદ ફિલ્મ ઈમરજન્સીને લઈને બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પ્રોડક્શન કંપની ઝી એન્ટરટેઈનમેન્ટના વકીલે કોર્ટને કહ્યું કે તેઓ રિવાઇઝિંગ કમિટીએ સૂચવેલા ફેરફારો સાથે સહમત છે. તેનો અર્થ એ કે ફિલ્મ નિર્માતાઓ ફેરફાર […]

Kangana’ નું બેફામ નિવેદન ભાજપને ભારે પડ્યું, સ્પષ્ટતા માટે વીડિયો જાહેર કરવો પડ્યો

Himachal Pradesh,તા,25 હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. કંગના રણૌતે શું કહ્યું? કંગના રનૌતે કૃષિ કાયદા અંગે કહ્યું હતું કે, ‘હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો […]

Himachal Pradesh નું રાહત ફંડ સોનિયાના રાહત ફંડમાં જાય છે,Kangana Ranaut

Shimla,તા.૨૩ હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે ફરી એકવાર રાજ્યની સુખુ સરકાર પર પ્રહારો કર્યા છે. કંગના રનૌતે સુખુ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, સીએમ સુખુ લોન લે છે અને તે લોન પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આપે છે. તેમણે દાવો કર્યો હતો કે આનાથી રાજ્યની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સાંસદ […]

‘Emergency’ની રિલીઝ અટવાઈ જતાં કંગનાએ મુંબઈનો બંગલો વેચ્યો

કંગનાએ કહ્યું,સ્વાભાવિક છે, મારી ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર હતી, તેથી મેં મારી અંગત મિલકત દાવ પર લગાવી હતી Mumbai, તા.૨૦ કંગના રણૌત સોમવારે નવી દિલ્હીના એક કાર્યક્રમમાં હાજર રહી હતી, ત્યારે તેણે ખુલાસો કર્યો કે મુંબઈમાં પાલિ હિલ ખાતે આવેલો બંગલો તેણે વેચવો પડ્યો છે. તેણે કહ્યું કે ‘ઇમરજન્સી’ રિલીઝ ન થતાં તેને ઘણું […]

Shimla બાદ Mandi માં મસ્જિદ નિર્માણ પર વિવાદ: હજારો હિન્દુઓના વિરોધ બાદ સરકારે આપ્યા કડક આદેશ

Himachal,તા,13 હિમાચલ પ્રદેશના મંડીમાં ગેરકાયદે મસ્જિદના બાંધકામનો વિરોધ કરતાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજવામાં આવી છે. આ દેખાવકારો મંડી શહેરના સકોડી ચોકથી આગળ વધ્યા હતાં, જ્યાં પોલીસે ટોળાને વિખેરવા કરવા પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસે સકોડી ચોક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મંડીમાં આ વિવાદ વકરતાં મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગણે કહ્યું કે, ગેરકાયદે […]

Kangana Ranaut બાંદ્રાના પાલી હિલમાં પોતાનો બંગલો ૩૨ કરોડ રૂપિયામાં વેચ્યો

Mumbai,તા.૧૦ બીજેપી સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે મુંબઈના બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં નરગીસ દત્ત રોડ પર સ્થિત પોતાનો બંગલો ૩૨ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ માહિતી મિલકત નોંધણી દસ્તાવેજોમાંથી મેળવવામાં આવે છે. દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે કંગના રનૌતે સપ્ટેમ્બર ૨૦૧૭માં આ બંગલો ૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ બંગલો ૩,૦૭૫ ચોરસ ફૂટના […]

Emergency ની રીલિઝ મોકૂફ રહેતાં કંગના હવે દેશથી નિરાશ

 મારી ફિલ્મ પર જ ઈમરજન્સી લાગી ગઈ  દેશની હાલની પરિસ્થિતિ નિરાશાજનક છે, અગાઉ ઈન્દુ સરકાર ફિલ્મ વખતે  કોઈ વિવાદ થયો ન હતો Mumbai,તા,03 કંગના રણૌતને હવે દેશની પરિસ્થિતિ નિરાશાજનક લાગી રહી છે. તેની ફિલ્મ ‘ઈમરજન્સી’નું સેન્સર સર્ટિફિકેટ અટકતાં આ ફિલ્મની રીલિઝ પાછી ઠેલાઈ ગઈ છે. તે સંદર્ભમાં કંગનાએ એવો બળાવો કાઢ્યો છે કે હવે હું […]

મેં સલમાન ખાનની ફિલ્મો ઠુકરાવી, રણબીર તો મારા ઘરે આવ્યો હતો, Kangana Ranaut’s claim

Mumbai,તા.29 અભિનેત્રી અને રાજનેતા કંગના રણૌત હાલમાં તેની આગામી ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. અભિનેત્રી ઘણીવાર બોલિવૂડમાં નેપોટિઝમ વિશે વાત કરે છે. હાલમાં જ કંગનાએ કહ્યું હતું કે, તેણે બોલિવૂડના ખાન કલાકારો સાથે કોઈ ફિલ્મ કેમ નથી કરી. તેમજ અભિનેત્રીએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર પણ […]

Kangana Ranaut નો બોલિવૂડમાં ષડયંત્રનો દાવો: કહ્યું- મારી સાથે કામ ન કરવા લોકોને ધમકી અપાય

  કંગના રણૌત તેની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને ઘણી ઉત્સાહિત જોવા મળી રહી છે, ત્યારે કંગના  આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન કંગનાએ જણાવ્યું છે કે, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની વિરુદ્ધમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાથી ફિલ્મ બનાવતી વખતે ઘણી મુશ્કેલી પડી હતી.’ કંગનાનો દાવો છે કે, ‘ઘણા કાસ્ટિંગ ડાયરેક્ટર્સ, સિનેમેટોગ્રાફર્સ અને એક્ટર્સે […]